નવી સ્ટાઈલ નું સ્ટેટસ બનાવી લો 0027

technicalthakor.com
1


 આજના વીડિયોની અંદર આપણે તમને જબરદસ્ત વીડીયો એડીટીંગ શીખવાડવાના છીએ જેમ કે તમે જોઈ શકો છો તમારું નામ લટકતું હોય અને ડોલતું હોય


અને ગોર રાઉન્ડમાંથી તમારી લવર નો ફોટો આવે તેવું આપણે મહેનત વગરનું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ આ સ્ટેટસની અંદર તમને વધારે મહેનત નહીં લાગે ઔ


તો સૌથી પહેલા તો તમારે એ લાઇટ એપ્લિકેશન ને ઓપન કરી લેવાનું છે પછી તમારે જે આપણે પ્રોજેક્ટ આપ્યો છે તે પ્રોજેક્ટને તમારે સિમ્પલ ત્યાં ઈમ્પોર્ટ કરી લેવાનો છે હવે તમે તે પ્રોજેક્ટ અને ઇનપુટ કરી લો ને પછી તમારે વધારે કાંઈ કરવાનું નથી પછી તમારે ત્યાં એડિટ નો ઓપ્શન બતાવશે. જુઓ ત્યાં લોક કરેલો છે પ્રોજેક્ટમાં ત્યાંથી તમારે લોક ખોલ લેવાનો છે અને ત્યાં જે જે પ્રમાણે આપેલો છે તે તે પ્રમાણે તમારે સિમ્પલ એડિટ કરવાનું છે જેમ કે હું બતાવી દઉં તમને


જો જેમકે ત્યાં નામ બદલવાનો ઓપ્શન હશે અત્યારે તો ત્યાં કાજલ લખેલું છે ત્યાં તમારે જે પણ નામ લખવું હોય તે તમે લખી શકો છો ઉદાહરણ તરીકે તમારું પોતાનું નામ લખી શકો છો તમારી લવરનું નામ લખી શકો છો અથવા તો તમારી વાઇફનું નામ લખી શકો છો. તમને જે એનું સારું લાગે તેનું તમે નામ ત્યાં લખી શકો છો હવે આટલું તમે કંટીન્યુ કરી લો ને પછી તમારે બીજું સ્ટેપ કરવાનું છે એટલે કે બીજું કામ કરવાનું છે ચલો એ પણ આપણે તમને કહી દઈએ


જુઓ બીજો સ્ટેપ ત્યાં આપેલો છે તમે જોઈ શકો છો બીજા સ્ટેપની અંદર તમારે વધારે કાંઈ જ કરવાનું નથી ત્યાં તમને ઓપ્શન મળશે તમે જોઈ શકો છો ફોટો એડ કરવાનો ત્યાં તમારે સિમ્પલ ફોટો એડ કરી લેવાનો છે ફોટો એડ કર્યા પછી તમને એક ઇફેક્ટ મળશે પેજ કર લો આ પેજ ઇફેક્ટ તમારે ઓપન કરવાનો છે ત્યાં તમને ઓપ્શન બતાવશે. આ બાજુ છે તો તમારે આગળ કરી લેવાની છે અને બીજી લીટી ઉપર તમારે ટીક કરી અને પછી આગળ જવા દેવાનું છે ફોટો ને અને ફોટો તમે જે પણ પસંદ કર્યો હોય એ ફોટો તમારો મોટો કરી લેવાનો છે એક્ઝામ્પલ માટે મેં માની લો ફોટો મોટો કરી લીધો. હવે હું તેની અંદર આ પ્રમાણે કંઈક ઈફેક્ટ પેસ્ટ કરી દઈશ હવે તમે વિડીયો આખો જોઈ લેજો એટલે તમને આવડી જશે હવે તમારે પીએનજી ફોટાની જરૂર પડશે પીએનજી ફોટો તો તમને આવડતો જ હશે બનાવતા જે આપણે યુઝ કરે એ પીએનજી ફોટો છે બરોબર હવે આપણે કાંઈ કરવા નથી ફેકટ આપણો લાગી ગયો છે હવે આપણે ત્યાંથી તમારો વિડીયો સેવ કરી લેવાનો છે તમને સિમ્પલ સેવનો ઓપ્શન બતાવેલ છે સેવ કરો એટલે કમ્પલેટ સેવ થઈ જશે

                    FULL PROJECT

તો બસ આજના વિડીયો ની અંદર આટલો જ હવે મળીશું આપણે બીજા વીડિયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત અને જય માતાજી

Post a Comment

1Comments
  1. To enjoy a lot of features from the KineMaster app, just mod it with the LP tool...

    ReplyDelete
Post a Comment