જેમકે એવું પોસ્ટર બનાવવા માટે તમારે પી એલ પી પ્રોજેક્ટ ની જરૂર પડશે આ પ્રોજેક્ટ તમને નીચે મળી જશે વિડીયો તમે આખો જોઈ લ્યો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે ક્યાંથી અને કઈ રીતે ડાઉનલોડ કરવો હવે તમે પ્રોજેક્ટ ઓપન કરી લો પછી તમને ત્યાં ઘણા બધા પ્રકારના ઓપ્શન મળશે જેમ કે સ્નેહીશ્રી નું નામ વધુ નું નામ આ બધું તમારી રીતે તમે બદલી શકો છો બરોબર આ પ્રમાણે તમારે બદલી લેવાનું છે
આટલું કમ્પ્લીટ બદલ્યા પછી તમારે સેવ કરી લેવાનો છે અને તમારા દોસ્તોને whatsapp માં મોકલી દેવાનો છે તમને કંઈ પણ પ્રોબ્લેમ આવ્યું હોય આ બનાવતા તો તમે અમારો કોન્ટેક કરી શકો છો બરોબર
તો આજના વીડિયોની અંદર અને આજની પોસ્ટ ની અંદર આટલું જ હવે મળીશું આપણે બીજી પોસ્ટ અથવા તો બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી